Bandish Projekt – Dakla 2 (feat. Aishwarya Joshi & Maulik Nayak) [Video Edit] Gucaratça Şarkı Sözleri Türkçe Anlamları

હે… મારી મેલડી…
– Hey… Melodim…
માડી મેલડી… માડી જગત જનની મા તું જોગણી…
– Madi Meldi… Madi Dünya Jan Ma sen hükmü…
માડી જપીએ… જપીએ તારા જાપ…
– Madi JaPa… Japi, Japa’yı canlandırıyor…
ઈવા અખંડ તારા દીવડા બળે
– Eva Kırılmamış yıldız lambalarını yakıyor
હે માડી વહેલા આવજો આજ…
– Merhaba Madi, bugün erken görüşürüz…
હે… માડી આદ્યશક્તિ માડી ઈશ્વરી…
– Hey… Deli ateş gücü deli tanrısal…
ને જગ માં… જગ માં તારા જયજયકાર…
– NE sürahisinde… Sürahideki yıldızları selamlayın…
મા ચામુંડા તમે ચિત્ત માં વસો…
– Ma Chamunda sen chitta’da yaşıyorsun…
કેમ કરી જશો… પેલે પાર…
– Bunu neden yapasın ki?.. Pelle par…

હે રમતી આવે માડી રમતી આવે…
– Gel oyna Madi gel oyna…
મેલડી માડી આજ રમતી આવે.
– Meldi Madi bugün oynuyor.
એ રમતી આવે માડી રમતી આવે…
– Gel oyna Madi gel oyna…
કાળકા માડી આજ રમતી આવે…
– Kalka Madi bugün oynuyor…
એ રમતી આવે માડી રમતી આવે…
– Gel oyna Madi gel oyna…
જનબાઈ માત આજ રમતી આવે…
– Janbai mat bugün oynamaya geliyor…
એ રમતી આવે માડી રમતી આવે…
– Gel oyna Madi gel oyna…
ચોટીલા વાળી આજ રમતી આવે…
– Chotila bugün oynamaya geliyor…
એ ભલે ભલે માડી
– A. Madi olmasına rağmen

હાથ થામબા કંકુ લાલ ચૂંદડી લાલ નયન લાલ તેજ
– El Thamba Kanku Lal chunddi Lal Nayan Lal Tej
કુંજ કરાલ કાળ ગરજે ન્યાલ… ગરજે ન્યાલ…
– Kunj Karal Kaal Garje Nyal… Garje Nyal…

એ હા… એહા…
– A. Evet… AHA…

અરે રે માડી મીનાવાડા વાળી આજે રમે…
– Ray Madi minawada bugün oynuyor…

એ માડી મીનાવાડા રમે રે માડી દુઃખડા હરે…
– Bir Madi minawada, Ray Madi’nin kederli Tavşanını oynuyor…

હે…
– Hey…

પટેલો ની દેવી…
– Patels Tanrıçası…
રામશી ની દેવી…
– Ramshi Tanrıçası…
મા દરજી ની દેવી…
– Terzi Ma’nın tanrıçası…
મા સુથારો ની દેવી…
– Marangozların Ana Tanrıçası…
મા ગઢવી ની દેવી…
– Maa Gadhvi’nin Tanrıçası…
મા નાયકો ની દેવી…
– Kahramanların ana Tanrıçası…
ચારણો ની દેવી…
– Yem tanrıçası…
મા ભરવાડો ની દેવી…
– Çobanların Tanrıçası…
મા વણકરો ની દેવી…
– Dokumacıların ana Tanrıçası…
મા સોલંકી ની દેવી…
– Ma Solanki’nin Tanrıçası…
દરબારો ની દેવી…
– Kur tanrıçası…
મા દેહઈ ની દેવી…
– Ma dehai tanrıçası…
મા ચૌધરી ની દેવી…
– Maa Chowdhury’nin Tanrıçası…

કંબળો ની કમ્મબરો ની દેવી આજ ગરબે રમે હે…
– Kambalo ve kambaro ve Devi Aaj Garbe Khel Selam…

એ ગરબે રમે માડી રંગે રમે… આજ માડી દશા મા આંગણે રમે એવી આજ માડી
– Bir kıyafet oyunu Madi çaldı oyunu… Aaj Madi Dasha Ma Aaj Madi avluda oynuyor
દશા મા આંગણે રમે…
– Dasha ma avluda oynuyor…
તારી ઝળહળ હે તારી ઝળહળ તારી…
– Ey ışıltın, Ey ışıltın, Ey ışıltın…

તારી ઝળહળ હે તારી ઝળહળ હે તારી ઝળહળ જ્યોતિ જલે મોરી મા… મારી માવડી ચૌદ લોક માં પૂજાય… એ રમવા આવો માડી રમવા આવો… મીનાવાડા વાળી આજ રમવા આવો
– Pırıl pırıl pırıl pırıl pırıl pırıl pırıl pırıl pırıl pırıl pırıl pırıl pırıl pırıl pırıl pırıl Pırıl Jyoti Jale Mori Maa… Benim mawdy’m on dört kişiden oluşuyordu… Gel Oyna n gel oyna Madi… Bugün minawada Wali oynamaya gel

કોણે માર્યો તારો દાવો…
– Yıldız takımını çalan…
હે મારી દશામા નો દાવો…
– Ey Daşama’mın iddiası…
હે મારી કાળકા મા નો દાવો…
– Ey Kalka Annemin iddiası…
હે મારી માવડી તારો દાવો…
– O benim mawdy yıldızımı al…

હે જયઅંબે માડી તારો દાવો…
– Ey jayambe Madi Yıldız kıyafeti…
હે મારી દશામા નો દાવો…
– Ey Daşama’mın iddiası…
હે ચોસઠ જોગણી નો આજ દાવો…
– Ey bugünkü altmış dört hüküm iddiası…
હે મારી માવડી તારો દાવો…
– O benim mawdy yıldızımı al…

હો માવડી માન્યા હોય જાગજો રે માડી તારા વધામણાં રે આયા…
– Ho Mavdi Manya Ho Jago yeniden Mavdi Tara alkış yeniden Aya…
હો માવડી વાગ્યા દ્વાર ઉઘાડ જો રે માડી તારા વધામણાં રે આયા.
– Ho Mavdi Saat kapısı, Ray Mavdi Tara’nın Ray dadı’yı alkışlayıp alkışlamadığını ortaya koyuyor.
રમતી આવે માડી રમતી આવે… મેલડી માડી આજ રમતી આવે…
– Gel oyna Madi gel oyna… Meldi Madi bugün oynuyor…
રમતી આવે માડી રમતી આવે… કાળકા માડી આજ રમતી આવે…
– Gel oyna Madi gel oyna… Kalka Madi bugün oynuyor…
રમતી આવે માડી રમતી આવે… જનબાઈ માડી આજ રમતી આવે…
– Gel oyna Madi gel oyna… Janbai Madi bugün oynuyor…
રમતી આવે માડી રમતી આવે… ચોટીલા વાળી આજ રમતી આવે…
– Gel oyna Madi gel oyna… Chotila bugün oynamaya geliyor…




Yayımlandı

kategorisi

yazarı:

Etiketler:

Yorumlar

Bir yanıt yazın